Talati cum Mantri Exam Paper (23-02-2014) Rajkot District ભારતીય રીઝર્વ બૅન્કની સ્થાપના કઈ સાલમાં થઈ હતી ? ઈ.સ. 1945 ઈ.સ. 1935 ઈ.સ. 1953 ઈ.સ. 1947 ઈ.સ. 1945 ઈ.સ. 1935 ઈ.સ. 1953 ઈ.સ. 1947 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Rajkot District વલ્લભભાઈ પટેલ કયા શહેરના મ્યુનિસિપાલિટીના પ્રમુખ તરીકે ચૂંટાયા હતા ? રાજકોટ અમદાવાદ વડોદરા મુંબઈ રાજકોટ અમદાવાદ વડોદરા મુંબઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Rajkot District નીચેનામાંથી કયો સમાસ દ્વંદ્વ નથી ? કલ્પનાતીત રામલક્ષ્મણ સાચેસાચું ઉઠવાબેસવા કલ્પનાતીત રામલક્ષ્મણ સાચેસાચું ઉઠવાબેસવા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Rajkot District ગુજરાત રાજ્યના પ્રથમ રાજ્યપાલ કોણ હતા ? ડૉ. જીવરાજ મહેતા શ્રી નતવલકિશોર શર્મા ડૉ. કમલા બેનીવાલ શ્રી મહેંદી નવાઝજંગ ડૉ. જીવરાજ મહેતા શ્રી નતવલકિશોર શર્મા ડૉ. કમલા બેનીવાલ શ્રી મહેંદી નવાઝજંગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Rajkot District ગાંધીજીએ દક્ષિણ આફ્રિકામાં સ્થાપેલા આશ્રમનું નામ શું હતું ? રસ્કીન ફાર્મ શાંતિ ફાર્મ ટૉલ્સ્ટૉય ફાર્મ સ્વરાજ ફાર્મ રસ્કીન ફાર્મ શાંતિ ફાર્મ ટૉલ્સ્ટૉય ફાર્મ સ્વરાજ ફાર્મ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Rajkot District નીચેનામાંથી કયો શબ્દ 'સમુદ્ર'નો સમાનાર્થી નથી ? સિન્ધુ સરિતા ઉદધિ રત્નાકર સિન્ધુ સરિતા ઉદધિ રત્નાકર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP