Talati cum Mantri Exam Paper (23-02-2014) Rajkot District
Talati cum Mantri Exam Paper (23-02-2014) Rajkot District
નીચેનો ગદ્યખંડ વાંચી પૂછેલા પ્રશ્નોના જવાબ આપો : બીજા કોઈ પાસેથી જ્ઞાન કદી મેળવી શકાતું નથી. આપણે સૌએ પોતે જ શીખવાનું છે. બહારનો ગુરુ માત્ર સૂચન કરે છે. એ સૂચન માત્ર આંતરજ્ઞાનને જાગ્રત કરે છે, વસ્તુને સમજવાની પ્રેરણા આપે છે. આપણી પોતાની જ ગ્રહણશક્તિ અને વિચારશક્તિથી વસ્તુ સ્પષ્ટ થશે. આપણે આપણા આત્મામાં તેમના ખરા સ્વરૂપનો અનુભવ કરીશું.
પ્રશ્નઃ સાચું જ્ઞાન ક્યાં રહેલું છે ?
Talati cum Mantri Exam Paper (23-02-2014) Rajkot District
નીચેનો ગદ્યખંડ વાંચી પૂછેલા પ્રશ્નોના જવાબ આપો : આજનું અર્થશાસ્ત્ર બહુવિધ ચારિત્ર્ય ઊંચે જાય તેને નહીં પરંતુ, જેમ ભાવો ઊંચા જાય અને જેમ મોંઘવારી વધે તેને 'સ્ટાન્ડર્ડ ઓફ લીવીંગ' ઊંચું ગણે છે.
પ્રશ્નઃ વાસ્તવિક રીતે 'સ્ટાન્ડર્ડ ઓફ લીવીંગ' ઊંચું ક્યારે ગણાય ?