Talati cum Mantri Exam Paper (23-02-2014) Rajkot District 'જેનું એકેય સંતાન ગુજરી ન ગયું હોય તેવી સ્ત્રી માટે સાચો પારિભાષિક શબ્દ આપો : પુણ્યશાળી સ્ત્રી અખોવન સતી સ્ત્રી સૌભાગ્યવતી પુણ્યશાળી સ્ત્રી અખોવન સતી સ્ત્રી સૌભાગ્યવતી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Rajkot District નીચેનામાંથી શબ્દકોશના યોગ્ય ક્રમ પ્રમાણે ગોઠવેલા દર્શાવો : ખડતલ, જિગીષા, ચિત્રકાર દાક્ષિણ્ય, તાગડધિન્ના, ટપાલી મંદાકિની, બાદરાયણ, ભવભૂતિ ઉપનિષદ, ઋણ, એકવ્રતી ખડતલ, જિગીષા, ચિત્રકાર દાક્ષિણ્ય, તાગડધિન્ના, ટપાલી મંદાકિની, બાદરાયણ, ભવભૂતિ ઉપનિષદ, ઋણ, એકવ્રતી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Rajkot District નીચેનામાંથી સાચી જોડણીવાળો શબ્દ આપો : ઊંચૂનીચું ઊંચુંનીચું ઊચુનીચુ ઊંચુનીચું ઊંચૂનીચું ઊંચુંનીચું ઊચુનીચુ ઊંચુનીચું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Rajkot District 'દ્વિરેફ' કયા વાર્તાકારનું તખલ્લુસ છે ? સુરેશ જોશી રામનારાયણ પાઠક રઘુવીર ચૌધરી ચુનીલાલ મડિયા સુરેશ જોશી રામનારાયણ પાઠક રઘુવીર ચૌધરી ચુનીલાલ મડિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Rajkot District Sin x = Sin 60° Cos 30° - Cos 60° Sin 30° તો x = ___. 45° 60° 30° 0° 45° 60° 30° 0° ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Rajkot District 'આ ડબામાં એક કિલો ઘી છે.' - વિશેષણ શોધો. એક ડબામાં - ઘી કિલો આપેલ પૈકી એક પણ નહીં એક ડબામાં - ઘી કિલો આપેલ પૈકી એક પણ નહીં ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP આ પ્રશ્ન રદ થયેલ છે.