Gujarat Police Constable Practice MCQ
એક અનાથાશ્રમમાં 275 વ્યક્તિઓ માટે 40 દિવસ ચાલે તેટલું ખાદ્યાન્ન છે. જો 16 દિવસ પછી 125 વ્યક્તિઓ અનાથાશ્રમ માંથી જતી રહેતો હવેઆ ખાદ્યાન્ન વધુ કેટલા દિવસ ચાલી શકે?
Gujarat Police Constable Practice MCQ
એક પરીક્ષામાં પાસ થવા 40% ગુણ જોઈએ. એક વિદ્યાર્થીએ 200 ગુણ મેળવવા છતાં તે 10 ગુણથી નાપાસ થયો. તો પરીક્ષામાં વધુમાં વધુ કેટલા ગુણ મેળવી શકાય ?