Talati cum Mantri Exam Paper (23-02-2014) Rajkot District નીચેનામાંથી કયો શબ્દ 'સમુદ્ર'નો સમાનાર્થી નથી ? ઉદધિ સિન્ધુ સરિતા રત્નાકર ઉદધિ સિન્ધુ સરિતા રત્નાકર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Rajkot District □ ABCD સમબાજુ ચતુષ્કોણ છે. જો AB = 25 સેમી તથા AC = 48 સેમી હોય તો □ ABCDનું ક્ષેત્રફળ ___ સેમી² થાય. 672 600 1200 336 672 600 1200 336 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Rajkot District 'પૂંછડિયા તારા' તરીકે કોને ઓળખવામાં આવે છે ? પ્લૂટો ગ્રહને ધૂમકેતુને ખરતી ઊલ્કાઓને શુક્રના તારાને પ્લૂટો ગ્રહને ધૂમકેતુને ખરતી ઊલ્કાઓને શુક્રના તારાને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Rajkot District નીચેનામાંથી શબ્દકોશના યોગ્ય ક્રમ પ્રમાણે ગોઠવેલા દર્શાવો : ઉપનિષદ, ઋણ, એકવ્રતી મંદાકિની, બાદરાયણ, ભવભૂતિ દાક્ષિણ્ય, તાગડધિન્ના, ટપાલી ખડતલ, જિગીષા, ચિત્રકાર ઉપનિષદ, ઋણ, એકવ્રતી મંદાકિની, બાદરાયણ, ભવભૂતિ દાક્ષિણ્ય, તાગડધિન્ના, ટપાલી ખડતલ, જિગીષા, ચિત્રકાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Rajkot District 'લાયન ઓફ પંજાબ' ના નામે કોણ ઓળખાતું હતું ? મદનમોહન માલવીય ભગત સિંહ લાલા લજપતરાય સુભાષચંદ્ર બોઝ મદનમોહન માલવીય ભગત સિંહ લાલા લજપતરાય સુભાષચંદ્ર બોઝ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Rajkot District 'આ ડબામાં એક કિલો ઘી છે.' - વિશેષણ શોધો. આપેલ પૈકી એક પણ નહીં ડબામાં - ઘી એક કિલો આપેલ પૈકી એક પણ નહીં ડબામાં - ઘી એક કિલો ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP આ પ્રશ્ન રદ થયેલ છે.