Talati cum Mantri Exam Paper (23-02-2014) Rajkot District 'સ્વાધીન' શબ્દનો સાચો સંધિવિગ્રહ દર્શાવો. સ્વ + અધીન સ્વા + અધિન સ્વા + ધીન સ્વ + અ + ધીન સ્વ + અધીન સ્વા + અધિન સ્વા + ધીન સ્વ + અ + ધીન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Rajkot District નીચેનામાંથી સાચી જોડણીવાળો શબ્દ આપો : ઝિંદાદિલી સામાજીક આર્શીવાદ કવિયિત્રિ ઝિંદાદિલી સામાજીક આર્શીવાદ કવિયિત્રિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Rajkot District ઓલ ઈન્ડિયા રેડિયો માટે આકાશવાણી નામ કોણે સૂચવ્યું હતું ? બંકીમચંદ્ર ચટ્ટોપાધ્યાય રવીન્દ્રનાથ ટાગોર જવાહરલાલ નેહરુ સરદાર પટેલ બંકીમચંદ્ર ચટ્ટોપાધ્યાય રવીન્દ્રનાથ ટાગોર જવાહરલાલ નેહરુ સરદાર પટેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Rajkot District ‘સુંદરમ્' કયા સાહિત્યકારનું તખલ્લુસ છે ? ઉમાશંકર જોશી ધીરુભાઈ ઠાકર મનુભાઈ પંચોલી ત્રિભુવન લુહાર ઉમાશંકર જોશી ધીરુભાઈ ઠાકર મનુભાઈ પંચોલી ત્રિભુવન લુહાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Rajkot District ચાણક્ય કયા શાસકનો મુખ્ય સલાહકાર હતો ? સમુદ્રગુપ્ત ચંદ્રગુપ્ત મૌર્ય અશોક સ્કંધગુપ્ત સમુદ્રગુપ્ત ચંદ્રગુપ્ત મૌર્ય અશોક સ્કંધગુપ્ત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Rajkot District આપેલ રૂઢિપ્રયોગનો અર્થ આપો. - કપૂરે કોગળા કરવા. ધનનો હિસાબ માંડવો આરતી કરવી કપૂર પ્રગટાવવું ખૂબ વૈભવ માણવો ધનનો હિસાબ માંડવો આરતી કરવી કપૂર પ્રગટાવવું ખૂબ વૈભવ માણવો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP