Talati cum Mantri Exam Paper (23-02-2014) Rajkot District
નીચેનો ગદ્યખંડ વાંચી પૂછેલા પ્રશ્નોના જવાબ આપો : સૌંદર્યનો ઉપાસક કલાકાર અપ્રમાણિક ના થઈ શકે. એ સૌંદર્યનો ઉપાસક છે, સુંદરીનો નહિ. કલ્યનાને જે સુંદર લાગે તે એકાગ્રતાથી આલેખે પણ, વાસનાને ઉશ્કેરવા કે કીર્તિ કે પેટ ખાતર બેશરમ બનીને તો નથી લખતો ને ?
પ્રશ્નઃ કલાકારનું અંતિમ લક્ષ્ય કયું ?
કીર્તિ અને ધન કમાવાનું
પ્રામાણિકપણે સર્જન કરવું અને સૌંદર્યની ઉપાસના કરવી તે
Talati cum Mantri Exam Paper (23-02-2014) Rajkot District
નીચેનો ગધખંડ વાંચી પૂછેલા પ્રશ્નોના જવાબ આપો : સમભાવ પ્રેમનું બીજ છે. પરસ્પર સમભાવમાંથી જન્મતો પ્રેમ સ્થૂલથી પર હોય છે. હૃદયના પારસ્પરિક આકર્ષણ તથા પૂજનને આવકારે છે. આવાં પ્રેમનાં બે સ્વરૂપ - એક સૂક્ષ્મ જે આવકાર્ય છે કેમકે તેનાથી બંતેના જીવન ઉન્નત છે જ્યારે સ્થૂલ સ્વરૂપ વિનાશ નોંતરે છે.
પ્રશ્નઃ જીવન ઉન્નત ક્યારે બને છે ?