Loading [Contrib]/a11y/accessibility-menu.js

Talati cum Mantri Exam Paper (23-02-2014) Rajkot District
ભારતના કયા પ્રદેશમાં ઘુડખર માટેનું અભયારણ્ય આવેલું છે ?

રાજસ્થાનનું રણ
લદ્દાખનું રણ
કચ્છનું મોટું રણ
કચ્છનું નાનું રણ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (23-02-2014) Rajkot District
આપેલી કહેવતનો સાચો અર્થ દર્શાવો. - “વખાણી ખીચડી દાંતે વળગે'.

જેના માટે બહુમાન હોય તે જ નિરાશ કરે
વિશ્વાસ ઠગારો સાબિત થાય
ખૂબ વખાણીએ એ જ ખરાબ નીકળે
સારી ખીચડીનો સ્વાદ બગડવો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (23-02-2014) Rajkot District
આપેલ રૂઢિપ્રયોગનો અર્થ આપો. - કપૂરે કોગળા કરવા.

ધનનો હિસાબ માંડવો
આરતી કરવી
ખૂબ વૈભવ માણવો
કપૂર પ્રગટાવવું

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (23-02-2014) Rajkot District
ગુજરાત રાજ્યની સૌથી મોટી યુનિવર્સિટી કઈ છે ?

ઉત્તર ગુજરાત યુનિવર્સિટી
સૌરાષ્ટ્ર યુનિવર્સિટી
ગુજરાત યુનિવર્સિટી
ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP