Talati cum Mantri Exam Paper (23-02-2014) Rajkot District
નીચેના પૈકી કયા વિકલ્પમાં વિરુદ્ધાર્થી શબ્દ છે ?

ઉપહાસ - મશ્કરી
અલૌકિક - દિવ્ય
ગંભીર - છીછરું
અભ્યાગત - અતિથિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (23-02-2014) Rajkot District
આપેલ રૂઢિપ્રયોગનો અર્થ આપો. - કપૂરે કોગળા કરવા.

ધનનો હિસાબ માંડવો
આરતી કરવી
ખૂબ વૈભવ માણવો
કપૂર પ્રગટાવવું

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (23-02-2014) Rajkot District
'ધ્વનિ' કાવ્યસંગ્રહ કયા કવિનો છે ?

કૃષ્ણલાલ શ્રીધરાણી
રાજેન્દ્ર શાહ
સુંદરમ્‌
અનિલ જોશી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP