Talati cum Mantri Exam Paper (23-02-2014) Rajkot District ગુજરાતના કયા જિલ્લામાં બરડો ડુંગર આવેલો છે ? કચ્છ રાજકોટ જામનગર પોરબંદર કચ્છ રાજકોટ જામનગર પોરબંદર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Rajkot District બે શંકુની ત્રિજ્યાનો ગુણોત્તર 2:3 છે તથા તિર્યક ઊંચાઈનો ગુણોત્તર 3:4 છે તો તેની વક્રસપાટીનાં ક્ષેત્રફળનો ગુણોત્તર ___ થાય. 3 : 4 3 : 2 1 : 2 2 : 3 3 : 4 3 : 2 1 : 2 2 : 3 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Rajkot District ગ્રાહક સુરક્ષાનો ધારો ભારતમાં ક્યારથી અમલમાં છે ? વર્ષ 1982 વર્ષ 1980 વર્ષ 1986 વર્ષ 1990 વર્ષ 1982 વર્ષ 1980 વર્ષ 1986 વર્ષ 1990 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Rajkot District 'હરિશ્ચંદ્ર'નો સાચો સંધિવિગ્રહ દર્શાવો. હરિ + શ્ચંદ્ર હરિ + ચંદ્ર હરિ: + ચંદ્ર હરિસ + ચંદ્ર હરિ + શ્ચંદ્ર હરિ + ચંદ્ર હરિ: + ચંદ્ર હરિસ + ચંદ્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Rajkot District નીચેના પૈકી કયા વિકલ્પમાં વિરુદ્ધાર્થી શબ્દ છે ? અભ્યાગત - અતિથિ અલૌકિક - દિવ્ય ઉપહાસ - મશ્કરી ગંભીર - છીછરું અભ્યાગત - અતિથિ અલૌકિક - દિવ્ય ઉપહાસ - મશ્કરી ગંભીર - છીછરું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Rajkot District Mrs Smith is not pleased ___ the new servent. with on of at with on of at ANSWER DOWNLOAD GUJARATI MCQ APP