Talati cum Mantri Exam Paper (23-02-2014) Rajkot District જ્ઞાનપીઠ એવોર્ડ મેળવનાર પ્રથમ સાહિત્યકાર કોણ હતા ? જી. શંકર કુરૂપ વિષ્ણુ ડે આશાપૂર્ણા દેવી ઉમાશંકર જોશી જી. શંકર કુરૂપ વિષ્ણુ ડે આશાપૂર્ણા દેવી ઉમાશંકર જોશી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Rajkot District મહારાષ્ટ્રના કયા શહેરના એરપોર્ટનું નામ ડૉ. બાબાસાહેબ આંબેડકર એરપોર્ટ છે ? કોલ્હાપુર નાગપુર ઔરંગાબાદ પુના કોલ્હાપુર નાગપુર ઔરંગાબાદ પુના ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Rajkot District 'કરેલા ઉપકારને જાણે' તેને શું કહેવાય ? પરોપકારી કૃતધ્ન કૃતજ્ઞ ઉપકૃત પરોપકારી કૃતધ્ન કૃતજ્ઞ ઉપકૃત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Rajkot District 'સત્યમેવ જયતે' કયા ઉપનિષદમાંથી લેવામાં આવ્યું છે ? મુંડક ઉપનિષદ માંડુક્ય ઉપત્તિષદ કઠોપનિષદ છાન્દોગ્ય ઉપનિષદ મુંડક ઉપનિષદ માંડુક્ય ઉપત્તિષદ કઠોપનિષદ છાન્દોગ્ય ઉપનિષદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Rajkot District નડિયાદ કયા નામે જાણીતું છે ? ગુલાબી નગરી સાક્ષર નગરી સાહિત્ય નગરી સંસ્કાર નગરી ગુલાબી નગરી સાક્ષર નગરી સાહિત્ય નગરી સંસ્કાર નગરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Rajkot District ગુજરાતમાં કયા સ્થળે 1200 વર્ષથી પવિત્ર અગ્નિ પ્રજવલિત છે ? ગલતેશ્વર નારાયણ સરોવર સુરત ઉદવાડા ગલતેશ્વર નારાયણ સરોવર સુરત ઉદવાડા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP