Talati cum Mantri Exam Paper (23-02-2014) Surat District સાચો અંગ્રેજી શબ્દ શોધો : શાસન કરવું To proceed To emerge To waive To rule To proceed To emerge To waive To rule ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Surat District દ્રોણાચાર્ય એવોર્ડ કોને આપવામાં આવે છે ? રમતની ટીમને રમતના કોચને રમતના ખેલાડીને રમતના અમ્યાયરને રમતની ટીમને રમતના કોચને રમતના ખેલાડીને રમતના અમ્યાયરને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Surat District મહેશ જો તેની રોજની ઝડપના 3/4 ની ઝડપે તેની ઓફિસે જાય છે તો તે 20 મિનિટ મોડો પહોંચે છે. જો બીજા દિવસે તે તેની રોજની ઝડપના 4/3 ઝડપે જાય તો તે કેટલા સમયમાં ઓફિસે પહોંચશે ? 60 મિનિટ 45 મિનિટ 75 મિનિટ 100 મિનિટ 60 મિનિટ 45 મિનિટ 75 મિનિટ 100 મિનિટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Surat District 'ક્લાસમાં જે પ્રથમ આવી છે તે હોશિયાર છોકરી છે.' - વિશેષણ શોધો. છે આવી ક્લાસમાં હોશિયાર છે આવી ક્લાસમાં હોશિયાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Surat District 'ગુજરાત સાહિત્ય સભા' ની સ્થાપના કોણે કરી હતી ? રણજીતરામ મહેતા ગોવર્ધનરામ ત્રિપાઠી એલેક્ઝાન્ડર ફાર્બસ દલપતરામ રણજીતરામ મહેતા ગોવર્ધનરામ ત્રિપાઠી એલેક્ઝાન્ડર ફાર્બસ દલપતરામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Surat District કામિની કોકિલા કેલી કૂજન કરે, સાગરે ભાસતી ભવ્ય ભારતી. - છંદ ઓળખાવો. ચોપાઈ સવૈયા હરિગીત ઝૂલણા ચોપાઈ સવૈયા હરિગીત ઝૂલણા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP