Talati cum Mantri Exam Paper (23-02-2014) Surat District રે પંખીડાં સુખથી ચણજો, ગીત વા કાંઈ ગાજો. -છંદ ઓળખાવો. મંદાક્રાન્તા પૃથ્વી શિખરિણી અનુષ્ટુપ મંદાક્રાન્તા પૃથ્વી શિખરિણી અનુષ્ટુપ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Surat District ગ્રામપંચાયતની મુદત કેટલા વર્ષની હોય છે ? એક ત્રણ ચાર પાંચ એક ત્રણ ચાર પાંચ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Surat District ચારુતા - સમાનાર્થી આપો. જ્યોત્સના લાવણ્ય નિપુણતા ખલક જ્યોત્સના લાવણ્ય નિપુણતા ખલક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Surat District રાષ્ટ્રીય ચળવળ દરમિયાન બનેલી નીચેની ઘટનાઓને સાચા ક્રમમાં ગોઠવો : 1. ચૌરી-ચૌરા કાંડ 2. મોર્લે-મિન્ટોના સુધારા 3. દાંડીયાત્રા 4. મોંટેગ્યુ-ચેમ્સફોર્ડના સુધારા 1, 3, 2, 4 2, 4, 1, 3 2, 3, 1, 4 1, 4, 2, 3 1, 3, 2, 4 2, 4, 1, 3 2, 3, 1, 4 1, 4, 2, 3 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Surat District વિરુદ્ધાર્થી શબ્દ આપો - આદ્ય અંત્ય ઉદય શાપ આદિ અંત્ય ઉદય શાપ આદિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Surat District 'મંત્રમુગ્ધ' - સમાસ જણાવો. તત્પુરુષ અવ્યયીભાવ દ્વંદ્વ મધ્યમપદલોપી તત્પુરુષ અવ્યયીભાવ દ્વંદ્વ મધ્યમપદલોપી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP