Talati cum Mantri Exam Paper (23-02-2014) Surat District શબ્દસમૂહ માટે એક શબ્દ આપો : ઈશ્વરમાં માનનાર આસ્તિક નાસ્તિક અંધશ્રદ્ધાળુ આશાવાદી આસ્તિક નાસ્તિક અંધશ્રદ્ધાળુ આશાવાદી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Surat District દ્રોણાચાર્ય એવોર્ડ કોને આપવામાં આવે છે ? રમતના અમ્યાયરને રમતના કોચને રમતના ખેલાડીને રમતની ટીમને રમતના અમ્યાયરને રમતના કોચને રમતના ખેલાડીને રમતની ટીમને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Surat District લક્ષ્મીવિલાસ પેલેસ ગુજરાતના કયા જિલ્લામાં આવેલો છે ? અમદાવાદ વડોદરા રાજકોટ જૂનાગઢ અમદાવાદ વડોદરા રાજકોટ જૂનાગઢ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Surat District ભારતનું સૌપ્રથમ મુક્ત વ્યાપાર કેન્દ્ર કયા સ્થળે હતું ? કંડલા સુરત મુંદ્રા દહેજ કંડલા સુરત મુંદ્રા દહેજ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Surat District કયા અધિકારને બંધારણના મૂળભૂત અધિકારમાંથી દૂર કરવામાં આવ્યો છે ? સમાનતાના ધાર્મિક સ્વાતંત્ર્યતાના વાણી સ્વાતંત્ર્યતાના સંપત્તિના સમાનતાના ધાર્મિક સ્વાતંત્ર્યતાના વાણી સ્વાતંત્ર્યતાના સંપત્તિના ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Surat District 'તમને મળવાનું છે એવું મન કે મળવાને એક કરું ધરતી ગગન.' - આ પંક્તિમાં પ્રયોજાયેલો અલંકાર જણાવો. યમક ઉપમા અંત્યાનુપ્રાસ શબ્દાનુપ્રાસ યમક ઉપમા અંત્યાનુપ્રાસ શબ્દાનુપ્રાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP