Talati cum Mantri Exam Paper (23-02-2014) Surat District સ્થાયી જમીનદારી વ્યવસ્થા નીચેનામાંથી કોના દ્વારા દાખલ કરવામાં આવી ? વોરન હેસ્ટીંગ્સ લોર્ડ કોર્નવોલિસ લોર્ડ ડેલહાઉસી લોર્ડ વેલેસ્લી વોરન હેસ્ટીંગ્સ લોર્ડ કોર્નવોલિસ લોર્ડ ડેલહાઉસી લોર્ડ વેલેસ્લી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Surat District નીચેનામાંથી સૌથી ભારે ધાતુ કઈ ? નિકલ સોનું ઓસ્મિયમ કોબાલ્ટ નિકલ સોનું ઓસ્મિયમ કોબાલ્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Surat District કઈ દરખાસ્તોને ગાંધીજીએ 'post dated cheque' ગણાવી હતી ? સિમલા દરખાસ્તો ઑગસ્ટ દરખાસ્તો કૅબિનેટ મિશનની દરખાસ્તો ક્રિપ્સ દરખાસ્તો સિમલા દરખાસ્તો ઑગસ્ટ દરખાસ્તો કૅબિનેટ મિશનની દરખાસ્તો ક્રિપ્સ દરખાસ્તો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Surat District શબ્દસમૂહ માટે એક શબ્દ આપો : હજાર હાથ જેને છે તે બળવાન સોબાહુ સહસ્ત્રબાહુ બાહુબલી બળવાન સોબાહુ સહસ્ત્રબાહુ બાહુબલી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Surat District 'ઘોળીને પી જવું' - રૂઢિપ્રયોગનો અર્થ આપો. ન ગણકારવું ધરાઈ જવું સમાપ્ત કરી દેવું ધમકાવવું ન ગણકારવું ધરાઈ જવું સમાપ્ત કરી દેવું ધમકાવવું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Surat District નીચેની સંખ્યાઓનું સરેરાશ કેટલું છે ? 99, 101, 103, 98, 109, 100, 70, 65 < 91 < 94 < 92 < 93 < 91 < 94 < 92 < 93 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP