Talati cum Mantri Exam Paper (23-02-2014) Surat District નીચેનામાંથી કયો વિકલ્પ કર્મધારય સમાસનું ઉદાહરણ છે ? મહારાજા આશ્રયસ્થાન રીતરિવાજ મૃગજળ મહારાજા આશ્રયસ્થાન રીતરિવાજ મૃગજળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Surat District નીચેની સંખ્યાઓનું સરેરાશ કેટલું છે ? 99, 101, 103, 98, 109, 100, 70, 65 < 94 < 93 < 91 < 92 < 94 < 93 < 91 < 92 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Surat District કયા સાહિત્યકારનું તખલ્લુસ 'ચંદામામા' છે ? દત્તાત્રેય કાલેલકર ચંદ્રકાન્ત બક્ષી મણિશંકર ભટ્ટ ચંદ્રવદન મહેતા દત્તાત્રેય કાલેલકર ચંદ્રકાન્ત બક્ષી મણિશંકર ભટ્ટ ચંદ્રવદન મહેતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Surat District 'સસ્તું ભાડું ને સિદ્ધપુરની યાત્રા' કહેવતનો અર્થ આપો. મર્યાદિત સાધનોથી સુંદર કામ થવું ઓછી આવકવાળા માટેનો ધર્મલાભ સસ્તાભાડામાં ધર્મસ્થળની યાત્રા કરવી ટાંચાં સાધનો અને વાતો મોટી કરવી મર્યાદિત સાધનોથી સુંદર કામ થવું ઓછી આવકવાળા માટેનો ધર્મલાભ સસ્તાભાડામાં ધર્મસ્થળની યાત્રા કરવી ટાંચાં સાધનો અને વાતો મોટી કરવી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Surat District કૉમનવેલ્થ (રાષ્ટ્રસમૂહ)નું વડુંમથક કયું છે ? નૈરોબી ન્યૂયોર્ક કુઆલાલમ્પુર લંડન નૈરોબી ન્યૂયોર્ક કુઆલાલમ્પુર લંડન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Surat District જો એક પ્લોટ 20,000 રૂપિયામાં વેચવામાં આવે અને તેની ઉપર 25% નફો થાય છે, તો તે પ્લોટની મૂળકિંમત કેટલી હશે ? 16,000 રૂપિયા 18,000 રૂપિયા 15,000 રૂપિયા 12,000 રૂપિયા 16,000 રૂપિયા 18,000 રૂપિયા 15,000 રૂપિયા 12,000 રૂપિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP