Talati cum Mantri Exam Paper (23-02-2014) Surat District કયા સાહિત્યકારનું તખલ્લુસ 'ચંદામામા' છે ? દત્તાત્રેય કાલેલકર ચંદ્રવદન મહેતા મણિશંકર ભટ્ટ ચંદ્રકાન્ત બક્ષી દત્તાત્રેય કાલેલકર ચંદ્રવદન મહેતા મણિશંકર ભટ્ટ ચંદ્રકાન્ત બક્ષી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Surat District જો a:b = 7:10 છે, તો (2a + 3b)/(3a + b) = (?) 44/31 34/31 20/46 44/56 44/31 34/31 20/46 44/56 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Surat District નીચેનો કયો વિકલ્પ એ ઉમાશંકર જોશીની કૃતિ છે ? કડવી વાણી કાવ્યમંગલા વિશ્વશાંતિ મળેલા જીવ કડવી વાણી કાવ્યમંગલા વિશ્વશાંતિ મળેલા જીવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Surat District એકસરખી કિંમતે બે પેન ખરીદવામાં આવી હતી, તેમાંની એક પેન 20% નફો લઈને તેમજ બીજી પેન 10% નુકશાન કરીને વેચવામાં આવી. તો બંને પેનની ખરીદ કિંમત પર કેટલા ટકા નફો કે નુકશાન થશે ? 5% નુકશાન 10% નુકશાન 5% લાભ 10% લાભ 5% નુકશાન 10% નુકશાન 5% લાભ 10% લાભ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Surat District નીચેનામાંથી સૌથી ભારે ધાતુ કઈ ? ઓસ્મિયમ કોબાલ્ટ નિકલ સોનું ઓસ્મિયમ કોબાલ્ટ નિકલ સોનું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Surat District સંધિ જોડો - સમ્ + કર સમકર સકંર શાકંર સંકર સમકર સકંર શાકંર સંકર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP