Talati cum Mantri Exam Paper (23-02-2014) Surat District ભારતના વર્તમાન પેટ્રોલિયમ પ્રધાન કોણ છે ? સુશીલકુમાર શિંદે સલમાન ખુરશીદ જયરામ રમેશ વીરપ્પા મોઈલી સુશીલકુમાર શિંદે સલમાન ખુરશીદ જયરામ રમેશ વીરપ્પા મોઈલી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Surat District રાષ્ટ્રીય ચળવળ દરમિયાન બનેલી નીચેની ઘટનાઓને સાચા ક્રમમાં ગોઠવો : 1. ચૌરી-ચૌરા કાંડ 2. મોર્લે-મિન્ટોના સુધારા 3. દાંડીયાત્રા 4. મોંટેગ્યુ-ચેમ્સફોર્ડના સુધારા 1, 3, 2, 4 1, 4, 2, 3 2, 3, 1, 4 2, 4, 1, 3 1, 3, 2, 4 1, 4, 2, 3 2, 3, 1, 4 2, 4, 1, 3 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Surat District નીચેનામાંથી કઈ જોડણી સાચી છે ? અપકીર્તી અપકીર્તિ અપકિર્તી અપકિર્તિ અપકીર્તી અપકીર્તિ અપકિર્તી અપકિર્તિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Surat District સંધિ છોડો - જગન્નાયક જગન + નાયક જગત્ + નાયક જગતન્ + નાયક જગને + નાયક જગન + નાયક જગત્ + નાયક જગતન્ + નાયક જગને + નાયક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Surat District ગ્રામપંચાયતની મુદત કેટલા વર્ષની હોય છે ? ત્રણ પાંચ ચાર એક ત્રણ પાંચ ચાર એક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Surat District મહેશ જો તેની રોજની ઝડપના 3/4 ની ઝડપે તેની ઓફિસે જાય છે તો તે 20 મિનિટ મોડો પહોંચે છે. જો બીજા દિવસે તે તેની રોજની ઝડપના 4/3 ઝડપે જાય તો તે કેટલા સમયમાં ઓફિસે પહોંચશે ? 45 મિનિટ 100 મિનિટ 60 મિનિટ 75 મિનિટ 45 મિનિટ 100 મિનિટ 60 મિનિટ 75 મિનિટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP