Talati cum Mantri Exam Paper (23-02-2014) Surat District 'સુન્દરમ્' એ કયા લેખકનું તખલ્લુસ છે ? ઉમાશંકર જોશી રામનારાયણ પાઠક કનૈયાલાલ મુનશી ત્રિભુવનદાસ લુહાર ઉમાશંકર જોશી રામનારાયણ પાઠક કનૈયાલાલ મુનશી ત્રિભુવનદાસ લુહાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Surat District એક ઓફિસમાં 40 કર્મચારીઓ છે. પુરૂષ કર્મચારીઓની સરેરાશ ઊંચાઈ 175 સેમી છે. મહિલા કર્મચારીઓની સરેરાશ ઊંચાઇ 155 સેમી છે. તો ઓફિસના બધા જ 40 કર્મચારીઓની સરેરાશ ઊંચાઇ કેટલી હશે ? નક્કી થઈ શકે નહીં 160 સેમી 165 સેમી 170 સેમી નક્કી થઈ શકે નહીં 160 સેમી 165 સેમી 170 સેમી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Surat District She ___ her hair last week. cuted cut will cut cutted cuted cut will cut cutted ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Surat District 10 પુરુષો એક કાર્ય 15 દિવસમાં કરી શકે છે અને 15 સ્ત્રીઓ તે જ કાર્ય 12 દિવસમાં કરી શકે છે. જો હવે 10 પુરુષો અને 15 સ્ત્રીઓ એકસાથે કાર્ય કરે તો કેટલા દિવસમાં કાર્ય સમાપ્ત થઈ જાય ? 6 6(1/2) 7(1/3) 6(2/3) 6 6(1/2) 7(1/3) 6(2/3) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Surat District શબ્દસમૂહ માટે એક શબ્દ આપો : હજાર હાથ જેને છે તે બાહુબલી સોબાહુ સહસ્ત્રબાહુ બળવાન બાહુબલી સોબાહુ સહસ્ત્રબાહુ બળવાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Surat District કામિની કોકિલા કેલી કૂજન કરે, સાગરે ભાસતી ભવ્ય ભારતી. - છંદ ઓળખાવો. ચોપાઈ ઝૂલણા હરિગીત સવૈયા ચોપાઈ ઝૂલણા હરિગીત સવૈયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP