કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2022 (Current Affairs February 2022) પાકિસ્તાનમાં પોલિયો ઉન્નમૂલનમાં મદદ કરવા માટેના પ્રયાસો બદલ કોને હિલાલ-એ-પાકિસ્તાન પુરસ્કારથી સન્માનિત કરાશે ? જેફ બેઝોસ બાન કી મૂન બિલ ગેટ્સ માર્ક ઝૂકરબર્ગ જેફ બેઝોસ બાન કી મૂન બિલ ગેટ્સ માર્ક ઝૂકરબર્ગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2022 (Current Affairs February 2022) નેશનલ સેન્ટર ઓફ એક્સેલન્સ ઈન કાર્બન કેપ્ચર એન્ડ યુટિલાઈઝેશન (NCOECCU) કઈ સંસ્થામાં સ્થાપિત કરવામાં આવ્યું ? IISc બેંગલુરુ IIT કાનપુર IIT દિલ્હી IIT બોમ્બે IISc બેંગલુરુ IIT કાનપુર IIT દિલ્હી IIT બોમ્બે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2022 (Current Affairs February 2022) વિશ્વ રેડિયો દિવસ ક્યારે મનાવાય છે ? 13 ફેબ્રુઆરી 17 ફેબ્રુઆરી 20 ફેબ્રુઆરી 12 ફેબ્રુઆરી 13 ફેબ્રુઆરી 17 ફેબ્રુઆરી 20 ફેબ્રુઆરી 12 ફેબ્રુઆરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2022 (Current Affairs February 2022) તાજેતરમાં ISROએ PSLV-C52 લૉન્ચ વેહિકલથી કયો ઉપગ્રહ લોન્ચ કર્યો ? આપેલ તમામ INSPIREsat-1 INS-2TD EOS-04 આપેલ તમામ INSPIREsat-1 INS-2TD EOS-04 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2022 (Current Affairs February 2022) નીચેના વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો. વોટર ટેક્સી સર્વિસ સાગરમાલા કાર્યક્રમ અંતર્ગત શરૂ કરાઈ છે. આપેલ બંને તાજેતરમાં મુંબઈ અને નવી મુંબઈ વચ્ચે વોટર ટેક્સી સર્વિસ શરૂ કરવામાં આવી. આપેલ પૈકી એક પણ નહીં વોટર ટેક્સી સર્વિસ સાગરમાલા કાર્યક્રમ અંતર્ગત શરૂ કરાઈ છે. આપેલ બંને તાજેતરમાં મુંબઈ અને નવી મુંબઈ વચ્ચે વોટર ટેક્સી સર્વિસ શરૂ કરવામાં આવી. આપેલ પૈકી એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2022 (Current Affairs February 2022) તાજેતરમાં NCERT (નેશનલ કાઉન્સિલ ઓફ એજ્યુકેશન રિસર્ચ એન્ડ ટ્રેઈનિંગ)ના નિર્દેશક તરીકે કોની નિયુક્તિ કરવામાં આવી ? પ્રો. જગદીશ શર્મા પ્રો. રાકેશકુમાર પ્રો. શાંતિશ્રી ધૂલીપુડી પ્રો. દિનેશ પ્રસાદ સકલાની પ્રો. જગદીશ શર્મા પ્રો. રાકેશકુમાર પ્રો. શાંતિશ્રી ધૂલીપુડી પ્રો. દિનેશ પ્રસાદ સકલાની ANSWER DOWNLOAD GUJARATI MCQ APP