Junior Clerk Exam Paper (19-02-2017) (PV-20-26) Mahesana District કયા કલાકાર કલાગુરુ તરીકે ઓળખાય છે ? એમ. એફ. હુસેન નંદલાલ બોઝ રવિશંકર રાવળ રવિ વર્મા એમ. એફ. હુસેન નંદલાલ બોઝ રવિશંકર રાવળ રવિ વર્મા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (PV-20-26) Mahesana District (x⁴ - y⁴) અને (x³ - y³) નો ગુ.સા.અ. ___ છે. (x⁷ - y⁷) (x - y) (x² - y²) (x³ - y³) (x⁷ - y⁷) (x - y) (x² - y²) (x³ - y³) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (PV-20-26) Mahesana District ભારતમાં લોકનાયક તરીકે કોણ ઓળખાય છે ? બબલાભાઈ મહેતા સરદાર વલ્લભભાઈ પટેલ વિનોબા ભાવે જયપ્રકાશ નારાયણ બબલાભાઈ મહેતા સરદાર વલ્લભભાઈ પટેલ વિનોબા ભાવે જયપ્રકાશ નારાયણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (PV-20-26) Mahesana District વાનખેડે સ્ટેડિયમ કયા શહેરમાં આવેલું છે ? મુંબઈ અમદાવાદ જયપુર દિલ્હી મુંબઈ અમદાવાદ જયપુર દિલ્હી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (PV-20-26) Mahesana District 'લીલીસૂકી જોવી' રૂઢિપ્રયોગનો અર્થ આપો. ચડતી-પડતીનો અનુભવ કરવો વનનું નિરીક્ષણ કરવું નબળી સ્થિતિ હોવી વેલનું નિરીક્ષણ કરવું ચડતી-પડતીનો અનુભવ કરવો વનનું નિરીક્ષણ કરવું નબળી સ્થિતિ હોવી વેલનું નિરીક્ષણ કરવું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (PV-20-26) Mahesana District ‘તાંબુ' સંજ્ઞાનો પ્રકાર જણાવો. ભાવવાચક જાતિવાચક દ્રવ્યવાચક સમૂહવાચક ભાવવાચક જાતિવાચક દ્રવ્યવાચક સમૂહવાચક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP