Junior Clerk Exam Paper (19-02-2017) (PV-20-26) Mahesana District 'મનેખ જેવા મનેખને ય કપરો કાળ આવ્યો.' - અલંકાર જણાવો. ઉપમા અનન્વય વ્યાજસ્તુતિ વ્યતિરેક ઉપમા અનન્વય વ્યાજસ્તુતિ વ્યતિરેક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (PV-20-26) Mahesana District પુલિત્ઝર એવોર્ડ કયા ક્ષેત્રમાં યોગદાન બદલ આપવામાં આવે છે ? વિજ્ઞાન ટેકનોલોજી ખેતી સાહિત્ય અને પત્રકારત્વ વિજ્ઞાન ટેકનોલોજી ખેતી સાહિત્ય અને પત્રકારત્વ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (PV-20-26) Mahesana District 'ન્યૂનતા'ની સંધિ છોડો. નૂ + ઉનતા ન્યૂ + અનતા ની + ઉનતા નિ + ઉનતા નૂ + ઉનતા ન્યૂ + અનતા ની + ઉનતા નિ + ઉનતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (PV-20-26) Mahesana District એક છોકરાની હાલની ઉંમર અને પાંચ વર્ષ પછીની ઉંમરનો સરવાળો 35 છે, તો તેની હાલની ઉંમર ___ છે. 20 25 15 30 20 25 15 30 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (PV-20-26) Mahesana District યુનાઇટેડ નેશન્સે કયા વર્ષને મહિલા વર્ષ તરીકે જાહેર કર્યું હતું ? 2001 2002 1975 1990 2001 2002 1975 1990 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (PV-20-26) Mahesana District 'રમ્ય'નો વિરોધી શબ્દ આપો. રૌદ્ર, અરમ્ય બીભત્સ સુરમ્ય અરમ્ય રૌદ્ર, અરમ્ય બીભત્સ સુરમ્ય અરમ્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP