Junior Clerk Exam Paper (19-02-2017) (PV-20-26) Mahesana District ભારતમાં 'રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ' કયા દિવસે ઉજવાય છે ? 28 માર્ચ 28 ફેબ્રુઆરી 28 ઓગષ્ટ 28 જૂન 28 માર્ચ 28 ફેબ્રુઆરી 28 ઓગષ્ટ 28 જૂન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (PV-20-26) Mahesana District ભારતનું બંધારણ ક્યારે અમલમાં આવ્યું ? 15 ઓગસ્ટ, 1947 14 સપ્ટેમ્બર, 1949 26 જાન્યુઆરી, 1950 26 નવેમ્બર, 1949 15 ઓગસ્ટ, 1947 14 સપ્ટેમ્બર, 1949 26 જાન્યુઆરી, 1950 26 નવેમ્બર, 1949 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (PV-20-26) Mahesana District ભારતમાં લોકનાયક તરીકે કોણ ઓળખાય છે ? વિનોબા ભાવે જયપ્રકાશ નારાયણ સરદાર વલ્લભભાઈ પટેલ બબલાભાઈ મહેતા વિનોબા ભાવે જયપ્રકાશ નારાયણ સરદાર વલ્લભભાઈ પટેલ બબલાભાઈ મહેતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (PV-20-26) Mahesana District રૂ. 12000 નું 13% લેખે 1 વર્ષનું ચક્રવૃદ્ધિ વ્યાજ અને એક વર્ષના સાદા વ્યાજ વચ્ચેનો તફાવત ___ છે. 0(Zero) 95 115 112 0(Zero) 95 115 112 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (PV-20-26) Mahesana District ‘A brief history of time' પુસ્તકના લેખક કોણ છે ? સ્ટીફન હોકીંગ ન્યૂટન આઈનસ્ટાઈન જ્હોન કેટલર સ્ટીફન હોકીંગ ન્યૂટન આઈનસ્ટાઈન જ્હોન કેટલર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (PV-20-26) Mahesana District એક ગોળાનું ઘનફળ અને વક્રસપાટીનું ક્ષેત્રફળ સરખું છે, તો ગોળાની ત્રિજ્યા ___ સે.મી. થાય. 2 3 5 4 2 3 5 4 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP