Junior Clerk Exam Paper (19-02-2017) (PV-20-26) Mahesana District યુનાઇટેડ નેશન્સે કયા વર્ષને મહિલા વર્ષ તરીકે જાહેર કર્યું હતું ? 1990 2001 2002 1975 1990 2001 2002 1975 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (PV-20-26) Mahesana District રિયો ઓલિમ્પિકમાં ભારતની પહેલવાન સાક્ષી મલિકે કયો ચંદ્રક જીત્યો હતો ? સુવર્ણ ચંદ્રક કાંસ્ય ચંદ્રક એક પણ નહીં રજત ચંદ્રક સુવર્ણ ચંદ્રક કાંસ્ય ચંદ્રક એક પણ નહીં રજત ચંદ્રક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (PV-20-26) Mahesana District ભારતમાં લોકનાયક તરીકે કોણ ઓળખાય છે ? વિનોબા ભાવે જયપ્રકાશ નારાયણ સરદાર વલ્લભભાઈ પટેલ બબલાભાઈ મહેતા વિનોબા ભાવે જયપ્રકાશ નારાયણ સરદાર વલ્લભભાઈ પટેલ બબલાભાઈ મહેતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (PV-20-26) Mahesana District 'સમર્પણ એટલે બલિદાન વિના સિદ્ધિ નથી' - સંયોજકનો અર્થ આપો. સમુચ્યયવાચક કારણવાચક પર્યાયવાચક દષ્ટાંતવાચક સમુચ્યયવાચક કારણવાચક પર્યાયવાચક દષ્ટાંતવાચક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (PV-20-26) Mahesana District કયા કલાકાર કલાગુરુ તરીકે ઓળખાય છે ? નંદલાલ બોઝ રવિશંકર રાવળ રવિ વર્મા એમ. એફ. હુસેન નંદલાલ બોઝ રવિશંકર રાવળ રવિ વર્મા એમ. એફ. હુસેન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (PV-20-26) Mahesana District વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ વિકલાંગ વ્યક્તિઓ માટે કયો નવો શબ્દ પ્રયોજ્યો છે ? વિકલાંગ અપંગ દિવ્યાંગ ભવ્યાંગ વિકલાંગ અપંગ દિવ્યાંગ ભવ્યાંગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP