Junior Clerk Exam Paper (19-02-2017) (PV-20-26) Mahesana District 'બાંધણ છોડવા'નો અર્થ જણાવો. બંધત છૂટવા ઝઘડો થવો નમતું જોખવું બંધન તોડવા બંધત છૂટવા ઝઘડો થવો નમતું જોખવું બંધન તોડવા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (PV-20-26) Mahesana District ભારતના સર્વપ્રથમ રાષ્ટ્રપતિ કોણ હતા ? ડૉ. રાધાકૃષ્ણન ડૉ. બાબાસાહેબ આંબેડકર ડૉ. રાજેન્દ્ર પ્રસાદ પં. જવાહરલાલ નહેરુ ડૉ. રાધાકૃષ્ણન ડૉ. બાબાસાહેબ આંબેડકર ડૉ. રાજેન્દ્ર પ્રસાદ પં. જવાહરલાલ નહેરુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (PV-20-26) Mahesana District વાનખેડે સ્ટેડિયમ કયા શહેરમાં આવેલું છે ? જયપુર અમદાવાદ મુંબઈ દિલ્હી જયપુર અમદાવાદ મુંબઈ દિલ્હી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (PV-20-26) Mahesana District 'વલ્કલ' એટલે શું ? ખાદીનું વસ્ત્ર ઝીણું વસ્ત્ર ઝાડની છાલનું વસ્ત્ર રેશમી વસ્ત્ર ખાદીનું વસ્ત્ર ઝીણું વસ્ત્ર ઝાડની છાલનું વસ્ત્ર રેશમી વસ્ત્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (PV-20-26) Mahesana District 'સરસ્વતીચંદ્ર' નવલકથાના ભાગ કેટલા છે ? 3 4 2 1 3 4 2 1 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (PV-20-26) Mahesana District 'ગેટ વે ઓફ ઇન્ડિયા' ક્યાં આવેલો છે ? કલકત્તા દિલ્હી ચેન્નઈ મુંબઈ કલકત્તા દિલ્હી ચેન્નઈ મુંબઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP