Junior Clerk Exam Paper (19-02-2017) (PV-20-26) Mahesana District 'ધૂણી ધખે મારા ધૈર્યની જલતું જીવનકાષ્ઠ' - આ પંક્તિનો અલંકાર જણાવો. ઉપમા રૂપક ઉત્પ્રેક્ષા વ્યતિરેક ઉપમા રૂપક ઉત્પ્રેક્ષા વ્યતિરેક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (PV-20-26) Mahesana District 'મેં પ્રેમમાં તડપતાં મમ શાંતિ ખોઈ' - પંક્તિનો છંદ ઓળખાવો. વસંતતિલકા પૃથ્વી શિખરિણી મંદાક્રાન્તા વસંતતિલકા પૃથ્વી શિખરિણી મંદાક્રાન્તા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (PV-20-26) Mahesana District એક ટન ચોખાનો ભાવ રૂ. 85000 હોય, તો અડધા ક્વિન્ટલ ચોખાનો ભાવ ___ રૂપિયા થાય. 8250 4250 6750 425 8250 4250 6750 425 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (PV-20-26) Mahesana District Find the letter which will end the first word and start the second one: C U ___ EAR N, B A N M N, B A N M ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (PV-20-26) Mahesana District 'ધૂમકેતુ' ઉપનામ કયા સર્જકનું છે ? ગૌરીશંકર ગોવર્ધનરામ જોશી ગૌરીશંકર માધવરામ જોશી ગોવર્ધનરામ માધવરામ ત્રિપાઠી ગૌરીશંકર ગોવર્ધનરામ ત્રિપાઠ ગૌરીશંકર ગોવર્ધનરામ જોશી ગૌરીશંકર માધવરામ જોશી ગોવર્ધનરામ માધવરામ ત્રિપાઠી ગૌરીશંકર ગોવર્ધનરામ ત્રિપાઠ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (PV-20-26) Mahesana District 'વલ્કલ' એટલે શું ? ઝાડની છાલનું વસ્ત્ર ખાદીનું વસ્ત્ર ઝીણું વસ્ત્ર રેશમી વસ્ત્ર ઝાડની છાલનું વસ્ત્ર ખાદીનું વસ્ત્ર ઝીણું વસ્ત્ર રેશમી વસ્ત્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP