Junior Clerk Exam Paper (19-02-2017) (PV-20-26) Mahesana District 'મેં પ્રેમમાં તડપતાં મમ શાંતિ ખોઈ' - પંક્તિનો છંદ ઓળખાવો. વસંતતિલકા શિખરિણી પૃથ્વી મંદાક્રાન્તા વસંતતિલકા શિખરિણી પૃથ્વી મંદાક્રાન્તા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (PV-20-26) Mahesana District ‘તાંબુ' સંજ્ઞાનો પ્રકાર જણાવો. સમૂહવાચક ભાવવાચક જાતિવાચક દ્રવ્યવાચક સમૂહવાચક ભાવવાચક જાતિવાચક દ્રવ્યવાચક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (PV-20-26) Mahesana District બેઇજીંગ કયા દેશની રાજધાની છે ? શ્રીલંકા ચીન નેપાળ બ્રિટન શ્રીલંકા ચીન નેપાળ બ્રિટન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (PV-20-26) Mahesana District એક ગોળાનું ઘનફળ અને વક્રસપાટીનું ક્ષેત્રફળ સરખું છે, તો ગોળાની ત્રિજ્યા ___ સે.મી. થાય. 3 5 4 2 3 5 4 2 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (PV-20-26) Mahesana District 'જય જય ગરવી ગુજરાત' કાવ્યના કવિનું નામ આપો. કવિ નર્મદ સુંદરમ ઝવેરચંદ મેઘાણી દુલા ભાયા કાગ કવિ નર્મદ સુંદરમ ઝવેરચંદ મેઘાણી દુલા ભાયા કાગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (PV-20-26) Mahesana District 'અઢળક ઢળિયો રે શામળિયો' - આ પંક્તિનો અલંકાર જણાવો. અતિશયોક્તિ વ્યતિરેક શ્લેષ ઉપમા અતિશયોક્તિ વ્યતિરેક શ્લેષ ઉપમા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP