Junior Clerk Exam Paper (19-02-2017) (PV-20-26) Mahesana District 'રમ્ય'નો વિરોધી શબ્દ આપો. રૌદ્ર, અરમ્ય અરમ્ય બીભત્સ સુરમ્ય રૌદ્ર, અરમ્ય અરમ્ય બીભત્સ સુરમ્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (PV-20-26) Mahesana District 'ધૂણી ધખે મારા ધૈર્યની જલતું જીવનકાષ્ઠ' - આ પંક્તિનો અલંકાર જણાવો. ઉપમા વ્યતિરેક ઉત્પ્રેક્ષા રૂપક ઉપમા વ્યતિરેક ઉત્પ્રેક્ષા રૂપક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (PV-20-26) Mahesana District એક સેલ્સમેન એક ખુરશી રૂ. 3000 માં ખરીદી રૂ. 2700 માં વેચે છે, તો તેને કેટલા ટકા ખોટ થયેલ હોય ? 10% 7% 18% 30% 10% 7% 18% 30% ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (PV-20-26) Mahesana District બેઇજીંગ કયા દેશની રાજધાની છે ? ચીન બ્રિટન શ્રીલંકા નેપાળ ચીન બ્રિટન શ્રીલંકા નેપાળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (PV-20-26) Mahesana District નીચેનામાંથી કયો પ્રદેશ 'પાંચ નદીઓનો પ્રદેશ' કહેવાય છે ? પંજાબ જયપુર ઉદયપુર અમૃતસર પંજાબ જયપુર ઉદયપુર અમૃતસર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (PV-20-26) Mahesana District કઈ ઋતુમાં વૃક્ષોને નવાં પાંદડા ફૂટે છે ? શિશિર વર્ષા શરદ વસંત શિશિર વર્ષા શરદ વસંત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP