Junior Clerk Exam Paper (19-02-2017) (PV-20-26) Mahesana District એક ગોળાનું ઘનફળ અને વક્રસપાટીનું ક્ષેત્રફળ સરખું છે, તો ગોળાની ત્રિજ્યા ___ સે.મી. થાય. 5 4 3 2 5 4 3 2 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (PV-20-26) Mahesana District જો ચોરસની બાજુની લંબાઈ 2.7 એકમ હોય, તો તેની પરિમિતિ ___ એકમ થાય. 28.4 5.4 7.29 10.8 28.4 5.4 7.29 10.8 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (PV-20-26) Mahesana District 'રે પંખીડા, સુખથી ચણજો, ગીત વા કાંઈ ગાજો' - આ પંક્તિનો છંદ જણાવો. શિખરિણી અનુષ્ટુપ પૃથ્વી મંદાક્રાન્તા શિખરિણી અનુષ્ટુપ પૃથ્વી મંદાક્રાન્તા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (PV-20-26) Mahesana District નરસિંહ મહેતાનાં પદ ___ નામે પ્રસિદ્ધ થયાં છે. કાફી ઝૂલણા ચાબખા પ્રભાતિયાં કાફી ઝૂલણા ચાબખા પ્રભાતિયાં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (PV-20-26) Mahesana District નીચેનામાંથી કયો શબ્દ સાચો છે ? પૌર્વાત્ય પૌરસ્ત્ય પૌરસ્ત્ય, પાશ્ચાત્ય પાશ્ચિમાત્ય પૌર્વાત્ય પૌરસ્ત્ય પૌરસ્ત્ય, પાશ્ચાત્ય પાશ્ચિમાત્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (PV-20-26) Mahesana District નીચેનામાંથી કયો છંદ 21 વર્ણસંખ્યા ધરાવે છે ? કટાવ ઝૂલણા સ્ત્રગ્ધરા વસંતતિલકા કટાવ ઝૂલણા સ્ત્રગ્ધરા વસંતતિલકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP