Junior Clerk Exam Paper (19-02-2017) (PV-20-26) Mahesana District ભારતનું બંધારણ ક્યારે અમલમાં આવ્યું ? 26 જાન્યુઆરી, 1950 26 નવેમ્બર, 1949 14 સપ્ટેમ્બર, 1949 15 ઓગસ્ટ, 1947 26 જાન્યુઆરી, 1950 26 નવેમ્બર, 1949 14 સપ્ટેમ્બર, 1949 15 ઓગસ્ટ, 1947 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (PV-20-26) Mahesana District ભારતમાં લોકનાયક તરીકે કોણ ઓળખાય છે ? વિનોબા ભાવે સરદાર વલ્લભભાઈ પટેલ જયપ્રકાશ નારાયણ બબલાભાઈ મહેતા વિનોબા ભાવે સરદાર વલ્લભભાઈ પટેલ જયપ્રકાશ નારાયણ બબલાભાઈ મહેતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (PV-20-26) Mahesana District 'મેં પ્રેમમાં તડપતાં મમ શાંતિ ખોઈ' - પંક્તિનો છંદ ઓળખાવો. વસંતતિલકા શિખરિણી મંદાક્રાન્તા પૃથ્વી વસંતતિલકા શિખરિણી મંદાક્રાન્તા પૃથ્વી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (PV-20-26) Mahesana District Fill in the blank with Conjuction : “People love him ___ he is helpful.” only because if still only because if still ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (PV-20-26) Mahesana District નીચનામાંથી સૌથી મોટી સંખ્યા કઈ છે ? 5.0099 5009.92 5009.99 509.99 5.0099 5009.92 5009.99 509.99 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (PV-20-26) Mahesana District ':' - આ વિરામચિહ્નને શું કહેવાય ? ગુરુવિરામ પૂર્ણવિરામ અર્ધવિરામ અલ્પવિરામ ગુરુવિરામ પૂર્ણવિરામ અર્ધવિરામ અલ્પવિરામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP