Junior Clerk Exam Paper (19-02-2017) (NP-12-19) Rajkot District વલ્લભ મેવાડાની કઈ રચનાઓ જાણીતી છે ? આરતી થાળ ગરબા ચાબખા આરતી થાળ ગરબા ચાબખા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (NP-12-19) Rajkot District અંગ્રેજ સરકારે આપેલ 'નાઈટ'નો ખિતાબ કોણે ઠુકરાવ્યો હતો. મદનલાલ ઘીંગરા વિનાયક સાવરકર ગોપાલકૃષ્ણ ગોખલે બાલ ગંગાધર તિલક મદનલાલ ઘીંગરા વિનાયક સાવરકર ગોપાલકૃષ્ણ ગોખલે બાલ ગંગાધર તિલક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (NP-12-19) Rajkot District 'રે પંખીડા ! સુખથી ચણજો, ગીતવા કાંઈ ગાજો' આ પંક્તિમાં કયો છંદ છે ? મંદાક્રાંતા સ્ત્રગ્ધરા અનુષ્ટુપ શિખરિણી મંદાક્રાંતા સ્ત્રગ્ધરા અનુષ્ટુપ શિખરિણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (NP-12-19) Rajkot District પન્નાલાલ પટેલને કઈ કૃતિ માટે જ્ઞાનપીઠ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો છે ? માનવીની ભવાઈ સાચાસમણા મળેલા જીવ વળામણા માનવીની ભવાઈ સાચાસમણા મળેલા જીવ વળામણા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (NP-12-19) Rajkot District માનનીય વડાપ્રધાનશ્રીના તા. 31-12-2016 ના રાષ્ટ્રજોગ સંબોધનમાં ખેડૂતોના દેવા પર કેટલા દિવસનું વ્યાજ સરકાર ભોગવશે ? 60 50 70 65 60 50 70 65 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (NP-12-19) Rajkot District જયંતીલાલ ગોહિલનું તખલ્લુસ જણાવો. સેહેની ઘનશ્યામ માય ડીયર જયુ જયેન્દ્ર શેખડીવાળા સેહેની ઘનશ્યામ માય ડીયર જયુ જયેન્દ્ર શેખડીવાળા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP