Junior Clerk Exam Paper (19-02-2017) (NP-12-19) Rajkot District '“સહાનુભૂતી' શબ્દની સાચી જોડણી જણાવો. સહાનુભુતી સહાનુભુતી સહાનૂભૂતિ સહાનુભૂતિ સહાનુભુતી સહાનુભુતી સહાનૂભૂતિ સહાનુભૂતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (NP-12-19) Rajkot District 'દરેક રવાનુકારી દ્વિરુક્તિ હોય છે પણ દરેક દ્વિરુક્તિ રવાનુકારી હોતા નથી.' - આ વિધાન કેવું છે ? કોઈ નહિ અસત્ય સત્ય અર્ધસત્ય કોઈ નહિ અસત્ય સત્ય અર્ધસત્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (NP-12-19) Rajkot District કાટકોણ ત્રિકોણ માં સૌથી મોટી બાજુને ___ કહે છે. વેધ વિકર્ણ ત્રિજ્યા કર્ણ વેધ વિકર્ણ ત્રિજ્યા કર્ણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (NP-12-19) Rajkot District 'ચાબખા' સ્વરૂપની રચનાઓ કરનાર સર્જકનું નામ જણાવો. ભોજા ભગત દયારામ ભાલણ ધીરો ભોજા ભગત દયારામ ભાલણ ધીરો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (NP-12-19) Rajkot District મહારાષ્ટ્ર અને કર્ણાટકમાં સહ્યાદ્રિના નામે ઓળખાતી ટેકરીઓ તામિલનાડુમાં કયા નામે ઓળખાય છે. મલબાર નીલગિરી ભાબર સાતપુડા મલબાર નીલગિરી ભાબર સાતપુડા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (NP-12-19) Rajkot District ડિજિટલ પેમેન્ટ માટેની 'ભીમ' એપ્લીકેશન માટે કયું વિધાન / વિધાનો સત્ય છે ? તમારો મોબાઈલ નંબર તમારો પેમેન્ટ આઈડી તેમાં સ્માર્ટ ફોનની જરૂર નથી. તેમો ઈન્ટરનેટની જરૂર નથી. આપેલ પૈકી એક પણ નહીં તમારો મોબાઈલ નંબર તમારો પેમેન્ટ આઈડી તેમાં સ્માર્ટ ફોનની જરૂર નથી. તેમો ઈન્ટરનેટની જરૂર નથી. આપેલ પૈકી એક પણ નહીં ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP આ પ્રશ્ન રદ થયેલ છે.