Junior Clerk Exam Paper (19-02-2017) (NP-12-19) Rajkot District મહારાષ્ટ્ર અને કર્ણાટકમાં સહ્યાદ્રિના નામે ઓળખાતી ટેકરીઓ તામિલનાડુમાં કયા નામે ઓળખાય છે. નીલગિરી ભાબર સાતપુડા મલબાર નીલગિરી ભાબર સાતપુડા મલબાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (NP-12-19) Rajkot District 'દરેક રવાનુકારી દ્વિરુક્તિ હોય છે પણ દરેક દ્વિરુક્તિ રવાનુકારી હોતા નથી.' - આ વિધાન કેવું છે ? અર્ધસત્ય અસત્ય કોઈ નહિ સત્ય અર્ધસત્ય અસત્ય કોઈ નહિ સત્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (NP-12-19) Rajkot District ___ dogs seldom bite. Barked Having barked Bark Barking Barked Having barked Bark Barking ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (NP-12-19) Rajkot District ભવાઈના રચયિતાનું નામ જણાવો. ભાલણ અસાઈત ઠાકર વલ્લભ ઠાકર મંડણ બંધારો ભાલણ અસાઈત ઠાકર વલ્લભ ઠાકર મંડણ બંધારો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (NP-12-19) Rajkot District માનનીય વડાપ્રધાનશ્રીના તા. 31-12-2016 ના રાષ્ટ્રજોગ સંબોધનમાં ખેડૂતોના દેવા પર કેટલા દિવસનું વ્યાજ સરકાર ભોગવશે ? 70 50 60 65 70 50 60 65 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (NP-12-19) Rajkot District 'શિયાળામાં ગુલાબી ઠંડી પડે છે' પ્રસ્તુત વાક્યમાં 'ગુલાબી' શબ્દનો વ્યાકરણિક મોભો જણાવો. ક્રિયાવિશેષણ સંજ્ઞા સંયોજક વિશેષણ ક્રિયાવિશેષણ સંજ્ઞા સંયોજક વિશેષણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP