Junior Clerk Exam Paper (19-02-2017) (RK-27-33) Valsad District 'પરિત્રાણ', 'અંતિમ અધ્યાય', 'ગૃહારણ્ય' વગેરે કોના ઉત્તમ નાટકો છે ? મનોહર ત્રિવેદી પન્નાલાલ પટેલ નાથાલાલ દવે મનુભાઈ પંચોળી મનોહર ત્રિવેદી પન્નાલાલ પટેલ નાથાલાલ દવે મનુભાઈ પંચોળી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (RK-27-33) Valsad District 'કોશા પ્રદર્શનમાં ચિત્રો જુએ છે.' - રેખાંકિત શબ્દમાં કઈ વિભક્તિ છે ? ચતુર્થી પ્રથમા દ્વિતીયા તૃતીયા ચતુર્થી પ્રથમા દ્વિતીયા તૃતીયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (RK-27-33) Valsad District x¹⁵ + 1 ને x - 1 વડે ભાગતા ___ શેષ મળે. 2 1 4 3 2 1 4 3 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (RK-27-33) Valsad District સ્તૂપના અંડાકાર ભાગની ટોચની ચારે બાજુએ આવેલી રેલીંગ (વાડી)ને શું કહે છે ? બર્મિકા હર્મિકા ધર્મિકા શર્મિકા બર્મિકા હર્મિકા ધર્મિકા શર્મિકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (RK-27-33) Valsad District 'રમીલા ઘરમાં છે.' - રેખાંકિત શબ્દની વિભક્તિ ઓળખાવો. ચતુર્થી સપ્તમી દ્વિતીયા ષષ્ઠી ચતુર્થી સપ્તમી દ્વિતીયા ષષ્ઠી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (RK-27-33) Valsad District વર્તમાનપત્રમાં વપરાતો કાગળ મધ્યપ્રદેશમાં ક્યાં બને છે ? ઈન્દોર દેવાસ ભોપાલ નેપાનગર ઈન્દોર દેવાસ ભોપાલ નેપાનગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP