Junior Clerk Exam Paper (19-02-2017) (RK-27-33) Valsad District પ્રતિ મિનિટ કેટલા કિ.મી.ની ઝડપે પૃથ્વી સૂર્યની પરિક્રમા કરી રહી છે ? 1607 1670 1706 1760 1607 1670 1706 1760 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (RK-27-33) Valsad District ઈ.સ. 1423 માં અહેમદશાહે કયા શહેરમાં જામા મસ્જીદ બંધાવી હતી ? અમદાવાદ વડોદરા રાજકોટ સુરત અમદાવાદ વડોદરા રાજકોટ સુરત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (RK-27-33) Valsad District ઈ.સ. 1829 માં કયા અંગ્રેજ ગવર્નરે સતીપ્રથા ઉપર પ્રતિબંધ મૂકતો કાયદો ઘડ્યો હતો ? વિલિમય ક્લાઈવે વિલિયમ જ્યોર્જ વિલિયમ બૅન્ટિકે વિલિયમ ટૅલે વિલિમય ક્લાઈવે વિલિયમ જ્યોર્જ વિલિયમ બૅન્ટિકે વિલિયમ ટૅલે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (RK-27-33) Valsad District 'સાવરણાથી એણે ચોક વાળી નાખ્યો.' - વાક્યમાં કયો અનુગ કે નામયોગી વપરાયો છે ? એક પણ નહીં એણે થી ચોક એક પણ નહીં એણે થી ચોક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (RK-27-33) Valsad District એક સમચોરસની સામસામેની બાજુ 40% અને 30% વધારવામાં આવે છે, તો બનતા લંબચોરસનું ક્ષેત્રકળ ચોરસ ક્ષેત્રફળ કરતાં કેટલા ગણું વધશે ? 72% 42% 82% 62% 72% 42% 82% 62% ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (RK-27-33) Valsad District 3 વર્ષ પહેલાં પિતા અને પુત્રની ઉમરનો સરવાળો 40 વર્ષ હતો. 6 વર્ષ પછી તેમની ઉંમરનો સરવાળો ___ થશે. 58 60 49 54 58 60 49 54 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP