Junior Clerk Exam Paper (19-02-2017) (RK-27-33) Valsad District માઉન્ટ બ્લેક એ કયા દેશમાં આવેલું સૌથી ઊંચું શિખર છે ? ફાન્સ રશિયા જર્મની ઈંગ્લેન્ડ ફાન્સ રશિયા જર્મની ઈંગ્લેન્ડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (RK-27-33) Valsad District હટાણું-એટલે ? વગોવણી સંધ્યાકાળ વસાણું ખરીદી વગોવણી સંધ્યાકાળ વસાણું ખરીદી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (RK-27-33) Valsad District મિસ દારૂવાલા કયા પોપ્યુલર મેગેઝીનમાં પત્રકારની સેવા આપે છે ? વર્લ્ડ મેગેઝીન ન્યુઝ વર્લ્ડ વર્લ્ડ લાઈફ વર્લ્ડ ન્યૂઝ વર્લ્ડ મેગેઝીન ન્યુઝ વર્લ્ડ વર્લ્ડ લાઈફ વર્લ્ડ ન્યૂઝ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (RK-27-33) Valsad District શંકુ આકારના મંદિરના ડૉમની ત્રિજ્યા 7 મીટર અને ઊંચાઈ 24 મીટર છે, મંદિરના ડૉમને અંદર અને બહાર ચો.મી. ₹ 30 લેખે રંગવાનો ખર્ચ શોધ.(π = 22/7) ₹ 62,000 ₹ 1,100 ₹ 16,500 ₹ 33,000 ₹ 62,000 ₹ 1,100 ₹ 16,500 ₹ 33,000 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (RK-27-33) Valsad District 'સાવરણાથી એણે ચોક વાળી નાખ્યો.' - વાક્યમાં કયો અનુગ કે નામયોગી વપરાયો છે ? થી ચોક એણે એક પણ નહીં થી ચોક એણે એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (RK-27-33) Valsad District કોને 'ગણિતશાસ્ત્રના પિતા' તરીકે ઓળખવામાં આવતા હતા ? આર્યભટ્ટને વરાહમિહિરને બ્રહ્મગુપ્તને ભાસ્કરાચાર્યને આર્યભટ્ટને વરાહમિહિરને બ્રહ્મગુપ્તને ભાસ્કરાચાર્યને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP