Junior Clerk Exam Paper (19-02-2017) (RK-27-33) Valsad District હટાણું-એટલે ? વસાણું સંધ્યાકાળ વગોવણી ખરીદી વસાણું સંધ્યાકાળ વગોવણી ખરીદી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (RK-27-33) Valsad District 'કોશા પ્રદર્શનમાં ચિત્રો જુએ છે.' - રેખાંકિત શબ્દમાં કઈ વિભક્તિ છે ? તૃતીયા પ્રથમા દ્વિતીયા ચતુર્થી તૃતીયા પ્રથમા દ્વિતીયા ચતુર્થી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (RK-27-33) Valsad District ઇ.સ. 1651 માં કઈ નદીને કાંઠે અંગ્રેજોએ પહેલવહેલો વેપાર કરવાની શરૂઆત કરી ? કાવેરી હુગલી નર્મદા સતલજ કાવેરી હુગલી નર્મદા સતલજ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (RK-27-33) Valsad District “એક કંગાલ પર ઈતની રહમ કરો !” - આ વાક્ય કઈ કૃતિમાં બોલાયેલું છે ? જીવનપાથેય બાનો વાડો પરીક્ષા ભીખુ જીવનપાથેય બાનો વાડો પરીક્ષા ભીખુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (RK-27-33) Valsad District પ્લાસીનું યુદ્ધ ક્યારે લડાયું હતું ? 27-08-1757 29-09-1757 23-06-1757 25-07-1757 27-08-1757 29-09-1757 23-06-1757 25-07-1757 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (RK-27-33) Valsad District 'રાણા પ્રતાપનો ઘોડો.' - રેખાંકિત શબ્દની વિભક્તિ ઓળખાવો. દ્વિતીયા ષષ્ઠી સપ્તમી આપેલ પૈકી એક પણ નહીં દ્વિતીયા ષષ્ઠી સપ્તમી આપેલ પૈકી એક પણ નહીં ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP આ પ્રશ્ન રદ થયેલ છે.