Junior Clerk Exam Paper (19-02-2017) (RK-27-33) Valsad District ખંડકાવ્ય - ગ્રામમાતાના કવિનું નામ શું ? સુંદરમ્ કવિ બોટાદકર કવિ દલતપરામ કલાપી સુંદરમ્ કવિ બોટાદકર કવિ દલતપરામ કલાપી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (RK-27-33) Valsad District ભરૂચ પાસેના મિયામાતર ગામના વતની એવા સાહિત્યકાર કોણ ? ચંદ્રકાંત શેઠ મનુભાઈ પંચોળી કુમારપાળ દેસાઈ ત્રિભુવનદાસ લુહાર ચંદ્રકાંત શેઠ મનુભાઈ પંચોળી કુમારપાળ દેસાઈ ત્રિભુવનદાસ લુહાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (RK-27-33) Valsad District એક સંખ્યાને 10% વધારવામાં આવે છે, અને પછી 10% ઘટાડવામાં આવે તો તે સંખ્યામાં... 1% ઓછી થાય 0.1% વધે કોઈ ફેર ના પડે 1% વધે 1% ઓછી થાય 0.1% વધે કોઈ ફેર ના પડે 1% વધે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (RK-27-33) Valsad District 'વિદ્યા + ઉત્તેજક' સંધિ જોડો. વિદ્યોત્તેજક વિદ્યાઉત્તેજક વિદ્યઉત્તેજક વિદ્યાત્તેજક વિદ્યોત્તેજક વિદ્યાઉત્તેજક વિદ્યઉત્તેજક વિદ્યાત્તેજક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (RK-27-33) Valsad District 'વિવેકાનંદ' સંધિ છૂટી પાડો. વિવેકા + અનંદ વિવેક + આનંદ વિવેકા + આનંદ વિવેક + અનંદ વિવેકા + અનંદ વિવેક + આનંદ વિવેકા + આનંદ વિવેક + અનંદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (RK-27-33) Valsad District 'અમે તો લોટો સાચવી રાખ્યો છે.' - વાક્યમાં નિપાત ઓળખાવો. સાચવી અમે લોટો તો સાચવી અમે લોટો તો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP