Junior Clerk Exam Paper (19-02-2017) (RK-27-33) Valsad District 'વિવેકાનંદ' સંધિ છૂટી પાડો. વિવેક + અનંદ વિવેક + આનંદ વિવેકા + અનંદ વિવેકા + આનંદ વિવેક + અનંદ વિવેક + આનંદ વિવેકા + અનંદ વિવેકા + આનંદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (RK-27-33) Valsad District જો xy + yz + zx = 0 હોય તો = 1/(x²-yz) + 1/(y²-zx) + 1/(z²-xy) ? 6 3 -1 આપેલ પૈકી એક પણ નહીં 6 3 -1 આપેલ પૈકી એક પણ નહીં ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP આ પ્રશ્ન રદ થયેલ છે.
Junior Clerk Exam Paper (19-02-2017) (RK-27-33) Valsad District માઉન્ટ બ્લેક એ કયા દેશમાં આવેલું સૌથી ઊંચું શિખર છે ? ફાન્સ ઈંગ્લેન્ડ રશિયા જર્મની ફાન્સ ઈંગ્લેન્ડ રશિયા જર્મની ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (RK-27-33) Valsad District x² + 4 ના ખરા અવયવો ___ (x² + 2) (x² - 2) (x² + 2) (x² + 2) x²(x² + 4) અશક્ય છે. (x² + 2) (x² - 2) (x² + 2) (x² + 2) x²(x² + 4) અશક્ય છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (RK-27-33) Valsad District 'ખરેખર, જગતે પુરુષની ઘણી જ ઉપેક્ષા કરી છે.' - રેખાંકિત શબ્દ શું છે ? સંયોજક નિપાત વિભક્તિ ક્રિયાપદ સંયોજક નિપાત વિભક્તિ ક્રિયાપદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (RK-27-33) Valsad District નારદ નામક સંગીત શાસ્ત્રના જાણકાર પંડિતે ઇ.સ. 900 ની આસપાસમાં કયો ગ્રંથ લખ્યો હતો ? સંગીત મકરંદ સંગીત સંગત સંગીત સુધા સંગીત સરીતા સંગીત મકરંદ સંગીત સંગત સંગીત સુધા સંગીત સરીતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP