Junior Clerk Exam Paper (19-02-2017) (RK-27-33) Valsad District 'સાવરણાથી એણે ચોક વાળી નાખ્યો.' - વાક્યમાં કયો અનુગ કે નામયોગી વપરાયો છે ? થી એણે એક પણ નહીં ચોક થી એણે એક પણ નહીં ચોક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (RK-27-33) Valsad District કવિ-સાહિત્યકાર મનોહર ત્રિવેદીનો જન્મ ક્યારે થયો હતો ? 03/03/1933 04/04/1944 06/06/1966 05/05/1955 03/03/1933 04/04/1944 06/06/1966 05/05/1955 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (RK-27-33) Valsad District નારદ નામક સંગીત શાસ્ત્રના જાણકાર પંડિતે ઇ.સ. 900 ની આસપાસમાં કયો ગ્રંથ લખ્યો હતો ? સંગીત મકરંદ સંગીત સંગત સંગીત સરીતા સંગીત સુધા સંગીત મકરંદ સંગીત સંગત સંગીત સરીતા સંગીત સુધા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (RK-27-33) Valsad District બે સમાન ઊંચાઈના શંકુઓના પાયાની ત્રિજયાનો ગુણોત્તર 2:3 છે. તો તેમના ઘનફળનો ગુણોત્તર ___ છે. 4 : 6 8 : 27 3 : 2 4 : 9 4 : 6 8 : 27 3 : 2 4 : 9 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (RK-27-33) Valsad District 'કોશા પ્રદર્શનમાં ચિત્રો જુએ છે.' - રેખાંકિત શબ્દમાં કઈ વિભક્તિ છે ? દ્વિતીયા પ્રથમા ચતુર્થી તૃતીયા દ્વિતીયા પ્રથમા ચતુર્થી તૃતીયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (RK-27-33) Valsad District ભારતના દેશમાં કકવૃત્ત ક્યાંથી પસાર થાય છે ? મધ્યમાંથી જમણી બાજુથી ડાબી બાજુથી ઉપરથી મધ્યમાંથી જમણી બાજુથી ડાબી બાજુથી ઉપરથી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP