Junior Clerk Exam Paper (19-02-2017) (SA-4-11) Botad District 'જ્યાં સુધી ગુજરાતી ભાષાને ગૌરવ નહીં મળે ત્યાં સુધી પાઘડી નહીં પહેરું' - આ પ્રતિજ્ઞા કોણે લીધી હતી ? શામળ ભટ્ટ નંદશંકર મહેતા આનંદશંકર ધ્રુવ પ્રેમાનંદ શામળ ભટ્ટ નંદશંકર મહેતા આનંદશંકર ધ્રુવ પ્રેમાનંદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (SA-4-11) Botad District સાહિત્યકારોના નામ - ઉપનામની સાચી જોડ શોધો. (1) મનુભાઈ પંચોળી (2) ઉમાશંકર જોષી (3) દિનકરરાય વૈધ (4) કુન્દનિકા કાપડિયા(P) મીનપિયાસી (Q) સ્નેહદાન (R) દર્શક (S) વાસુકિ 1-R, 2-S, 3-P, 4-Q 1-P, 2-Q, 3-R, 4-S 1-R, 2-P, 3-S, 4-Q 1-Q, 2-R, 3-S, 4-P 1-R, 2-S, 3-P, 4-Q 1-P, 2-Q, 3-R, 4-S 1-R, 2-P, 3-S, 4-Q 1-Q, 2-R, 3-S, 4-P ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (SA-4-11) Botad District 'ભમો ભરતખંડમાં સકળ ભોમ ખૂંદી વળી.’ - પક્તિનો છંદ ઓળખાવો. પૃથ્વી મનહર શિખરિણી મંદાક્રાન્તા પૃથ્વી મનહર શિખરિણી મંદાક્રાન્તા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (SA-4-11) Botad District ગુજરાતની કઈ નદીને 'મૈકલ કન્યા' તરીકે ઓળખવામાં આવે છે ? સાબરમતી તાપી નર્મદા મહી સાબરમતી તાપી નર્મદા મહી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (SA-4-11) Botad District ભારતીય રીઝર્વ બેંકનું વડું મથક ક્યાં આવેલું છે ? મુંબઈ દિલ્હી ચેન્નાઈ કોલકાતા મુંબઈ દિલ્હી ચેન્નાઈ કોલકાતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (SA-4-11) Botad District મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં સૌથી વધુ લોકપ્રિય પદ્યવાર્તાકાર તરીકે કોણ પ્રસિદ્ધ છે ? શામળ ભટ્ટ ભાલણ ભોજો ભગત પ્રેમાનંદ શામળ ભટ્ટ ભાલણ ભોજો ભગત પ્રેમાનંદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP