Junior Clerk Exam Paper (19-02-2017) (SA-4-11) Botad District ભારત સરકારના 'વિદેશ મંત્રી' કોણ છે ? મનોહ૨ પર્રિકર સુષ્મા સ્વરાજ પ્રકાશ જાવડેકર નીતિન ગડકરી મનોહ૨ પર્રિકર સુષ્મા સ્વરાજ પ્રકાશ જાવડેકર નીતિન ગડકરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (SA-4-11) Botad District અશોક પાસે 100 રૂપિયાની 80 નોટો સિરિયલ નંબર પ્રમાણેની છે. જો પ્રથમ નોટ પર 624328 નંબર હોય તો છેલ્લી નોટ પર કયો નંબર હશે ? 624405 624409 624408 624407 624405 624409 624408 624407 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (SA-4-11) Botad District 'ભમો ભરતખંડમાં સકળ ભોમ ખૂંદી વળી.’ - પક્તિનો છંદ ઓળખાવો. શિખરિણી મંદાક્રાન્તા પૃથ્વી મનહર શિખરિણી મંદાક્રાન્તા પૃથ્વી મનહર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (SA-4-11) Botad District ‘વિદ્યુતપ્રવાહનું અસ્તિત્વ અને દિશા’ માપવા કયા ઉપકરણનો ઉપયોગ થાય છે ? ડાયનેમો મીટર ગેલ્વેનો મીટર બેરોમીટર એમીટર ડાયનેમો મીટર ગેલ્વેનો મીટર બેરોમીટર એમીટર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (SA-4-11) Botad District √16×256 = (___)² 16 7 8 9 16 7 8 9 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (SA-4-11) Botad District 22 ઓક્ટોબર, 2015 ના રોજ આંધ્રપ્રદેશની રાજધાની અમરાવતીનો શિલાન્યાસ કોણે કર્યો હતો ? યોગગુરુ બાબા રામદેવ મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડૂ વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજી યોગગુરુ બાબા રામદેવ મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડૂ વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP