Junior Clerk Exam Paper (19-02-2017) (SA-4-11) Botad District ‘જેનામાં વૃક્ષ પ્રીતિ નથી તેનામાં જાણે કે જીવનપ્રીતિ જ નથી.'- પંક્તિનો અલંકાર ઓળખાવો. ઉપમા વર્ણાનુપ્રાસ ઉત્પ્રેક્ષા રૂપક ઉપમા વર્ણાનુપ્રાસ ઉત્પ્રેક્ષા રૂપક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (SA-4-11) Botad District ગુજરાતી ભાષાની સૌપ્રથમ આત્મકથા કઈ ? મારી હકીકત સત્યના પ્રયોગો બાંધ ગઠરિયાં સીધાં ચઢાણ મારી હકીકત સત્યના પ્રયોગો બાંધ ગઠરિયાં સીધાં ચઢાણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (SA-4-11) Botad District જો + એટલે ÷, - એટલે ×, ÷ એટલે + અને × એટલે - હોય, તો 10 - 2 ÷ 4 × 10 + 5 = ___ 22 24 18 32 22 24 18 32 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (SA-4-11) Botad District 'પ્લેઈંગ ઇટ માય વે' એ કોની આત્મકથા છે ? મહેન્દ્રસિંઘ ધોની સાનિયા નેહવાલ સચીન તેંડુલકર સાનિયા મિર્ઝા મહેન્દ્રસિંઘ ધોની સાનિયા નેહવાલ સચીન તેંડુલકર સાનિયા મિર્ઝા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (SA-4-11) Botad District 'અભય ઘાટ' કયા મહાપુરુષની સમાધિ છે ? જવાહરલાલ નહેરૂ મોરારજી દેસાઈ રાજીવ ગાંધી ઈન્દિરા ગાંધી જવાહરલાલ નહેરૂ મોરારજી દેસાઈ રાજીવ ગાંધી ઈન્દિરા ગાંધી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (SA-4-11) Botad District 'ઘડી સંગ' કાવ્યના સર્જક કોણ છે ? જયંત પાઠક નિરંજન ભગત રાજેન્દ્ર શુક્લ આપેલ પૈકી એક પણ નહીં જયંત પાઠક નિરંજન ભગત રાજેન્દ્ર શુક્લ આપેલ પૈકી એક પણ નહીં ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP આ પ્રશ્ન રદ થયેલ છે.