Junior Clerk Exam Paper (19-02-2017) (SA-4-11) Botad District એવી કઈ સંખ્યા છે જેને બે વાર ગુણવાથી, જેનો વર્ગ કરવાથી, જેનો ઘન કરવાથી અને તે સંખ્યા વડે જ ભાગવા છતાં પરિણામ તે જ સંખ્યા આવે ? અહીં દર્શાવેલ ત્રણ પૈકી એક પણ નહીં 1 -1 2 અહીં દર્શાવેલ ત્રણ પૈકી એક પણ નહીં 1 -1 2 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (SA-4-11) Botad District 3 ફેબ્રુઆરીના રોજ કોણે ગુજરાત હાઇકોર્ટના મુખ્ય ન્યાયમૂર્તિ તરીકે શપથ લીધા ? જયંત પટેલ પી. કે. તનેજા આર. સુભાષ રેડ્ડી એસ. અપર્ણા જયંત પટેલ પી. કે. તનેજા આર. સુભાષ રેડ્ડી એસ. અપર્ણા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (SA-4-11) Botad District ભારતીય રીઝર્વ બેંકનું વડું મથક ક્યાં આવેલું છે ? મુંબઈ કોલકાતા દિલ્હી ચેન્નાઈ મુંબઈ કોલકાતા દિલ્હી ચેન્નાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (SA-4-11) Botad District મંદાકાન્તા છંદનું બંધારણ ઓળખાવો ? મ ભ ન ત ત ગા ગા ન સ મ ર સ લ ગા ય મ ન સ ભ લ ગા જ સ જ સ ય લ ગા મ ભ ન ત ત ગા ગા ન સ મ ર સ લ ગા ય મ ન સ ભ લ ગા જ સ જ સ ય લ ગા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (SA-4-11) Botad District નીચેનામાંથી કયો શબ્દ સમાન અર્થ ધરાવતો નથી ? મહેનત પુરુષાર્થ પ્રારબ્ધ પરિશ્રમ મહેનત પુરુષાર્થ પ્રારબ્ધ પરિશ્રમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (SA-4-11) Botad District 'સાંઢ નાથ્યો’ પ્રકરણ કઈ નવલકથામાંથી લેવામાં આવ્યું છે ? જનમટીપ મારી હૈયા સગડી દીપ નિર્વાણ ભવસાગર જનમટીપ મારી હૈયા સગડી દીપ નિર્વાણ ભવસાગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP