Junior Clerk Exam Paper (19-02-2017) (NP-12-19) Rajkot District વર્તુળનું પરિઘ શોધવાનું સૂત્ર શું છે ? 3π πD 2π πR 3π πD 2π πR ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (NP-12-19) Rajkot District Return means ___ profit settle exchange આપેલ પૈકી એક પણ નહીં profit settle exchange આપેલ પૈકી એક પણ નહીં ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP આ પ્રશ્ન રદ થયેલ છે.
Junior Clerk Exam Paper (19-02-2017) (NP-12-19) Rajkot District પન્નાલાલ પટેલને કઈ કૃતિ માટે જ્ઞાનપીઠ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો છે ? સાચાસમણા વળામણા માનવીની ભવાઈ મળેલા જીવ સાચાસમણા વળામણા માનવીની ભવાઈ મળેલા જીવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (NP-12-19) Rajkot District ગાંધીજીએ કાકાસાહેબ કાલેલકરને કયું બિરુદ આપ્યું હતું ? સવાયા સર્જક મરાઠી સર્જક સવાઈ ગુજરાતી લલિત નિબંધકાર સવાયા સર્જક મરાઠી સર્જક સવાઈ ગુજરાતી લલિત નિબંધકાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (NP-12-19) Rajkot District 'તમે આવ્યા ખરાં' આ વાક્યમાં 'ખરાં' શબ્દનો વ્યાકરણિક મોભો જણાવો. વિશેષણ નિપાત કૃદંત અનુગ વિશેષણ નિપાત કૃદંત અનુગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (NP-12-19) Rajkot District વાહનોમાં કયા પ્રકારના અરીસાનો ઉપયોગ થાય છે ? ખરબચડા બહિર્ગોળ સપાટ અંતર્ગોળ ખરબચડા બહિર્ગોળ સપાટ અંતર્ગોળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP