Junior Clerk Exam Paper (19-02-2017) (NP-12-19) Rajkot District 'ભારતીય બ્રહ્મોસમાજ'ની સ્થાપના કોણે કરી હતી ? પંડિત ગુરુદત્ત કેશવચંદ્ર સેન દેવેન્દ્રનાથ ટાગોર રાજા રામમોહનરાય પંડિત ગુરુદત્ત કેશવચંદ્ર સેન દેવેન્દ્રનાથ ટાગોર રાજા રામમોહનરાય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (NP-12-19) Rajkot District ગુજરાતીની પ્રથમ નવલકથા કયા સર્જક પાસેથી પ્રાપ્ત થાય છે ? નર્મદ નંદશંકર મહેતા નવલરામ નરસિંહ રાવ નર્મદ નંદશંકર મહેતા નવલરામ નરસિંહ રાવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (NP-12-19) Rajkot District [2/3]⁷ × [2/3]³ ÷ [2/3]⁶ = ___ 2/3 8/27 16/81 4/9 2/3 8/27 16/81 4/9 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (NP-12-19) Rajkot District ગ્રાહક સુરક્ષા ધારો કઈ સાલમાં ઘડવામાં આવ્યો હતો ? ઈ.સ. 1981 ઈ.સ. 1989 ઈ.સ. 1984 ઈ.સ. 1986 ઈ.સ. 1981 ઈ.સ. 1989 ઈ.સ. 1984 ઈ.સ. 1986 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (NP-12-19) Rajkot District સંખ્યાઓ 10, 15 અને 20 ના ગુ.સા.અ. તથા લ.સા.અ. નો ગુણાકાર ___ છે. 200 300 400 30 200 300 400 30 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (NP-12-19) Rajkot District પદાર્થનું વજન માપવા માટે શાનો ઉપયોગ થાય છે ? બ્યુરેટ સ્પ્રિંગ કાંટો ત્રાજવા વજનિયા બ્યુરેટ સ્પ્રિંગ કાંટો ત્રાજવા વજનિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP