Junior Clerk Exam Paper (19-02-2017) (NP-12-19) Rajkot District 'બળદગાડી' શબ્દમાં કયો સમાસ છે ? તત્પુરુષ કર્મધારય ઉપપદ મધ્યમપદલોપી તત્પુરુષ કર્મધારય ઉપપદ મધ્યમપદલોપી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (NP-12-19) Rajkot District ભારતના રાષ્ટ્ર સૂત્ર તરીકે બંધારણ સભામાં કોને અપનાવવામાં આવેલ છે ? વંદે માતરમ જયહિંદ સત્યમેવ જયતે જન ગણ મન વંદે માતરમ જયહિંદ સત્યમેવ જયતે જન ગણ મન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (NP-12-19) Rajkot District પદાર્થનું વજન માપવા માટે શાનો ઉપયોગ થાય છે ? સ્પ્રિંગ કાંટો ત્રાજવા વજનિયા બ્યુરેટ સ્પ્રિંગ કાંટો ત્રાજવા વજનિયા બ્યુરેટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (NP-12-19) Rajkot District 7 + 15 ÷ 3 × 0 = ___ 7 10 0(zero) 5 7 10 0(zero) 5 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (NP-12-19) Rajkot District 'ધમાલ ન કરો, - જરાય નહિ નેન ભીનાં થશો' આ કાવ્ય પંક્તિમાં રહેલ છંદ ઓળખાવો. શિખરિણી તોટક મંદાક્રાન્તા પૃથ્વી શિખરિણી તોટક મંદાક્રાન્તા પૃથ્વી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (NP-12-19) Rajkot District નરસિંહ મહેતાની કઈ રચના ખ્યાતનામ છે ? પ્રભાતિયા ગરબા છપ્પા પધવાર્તા પ્રભાતિયા ગરબા છપ્પા પધવાર્તા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP