Junior Clerk Exam Paper (19-02-2017) (NP-12-19) Rajkot District સૌપ્રથમ સુતરાઉ કાપડની મીલ ક્યાં શરૂ થઈ હતી ? મુંબઈ અમદાવાદ કોલકત્તા સુરત મુંબઈ અમદાવાદ કોલકત્તા સુરત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (NP-12-19) Rajkot District ઉત્તમ પ્રકારના કપાસ માટે જાણીતો વિસ્તાર કાનમ કયા જિલ્લાનો ભાગ છે ? ભરૂચ મહેસાણા પાટણ સુરેન્દ્રનગર ભરૂચ મહેસાણા પાટણ સુરેન્દ્રનગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (NP-12-19) Rajkot District કાટકોણ ત્રિકોણ માં સૌથી મોટી બાજુને ___ કહે છે. કર્ણ વેધ ત્રિજ્યા વિકર્ણ કર્ણ વેધ ત્રિજ્યા વિકર્ણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (NP-12-19) Rajkot District ગ્રાહક સુરક્ષા ધારો કઈ સાલમાં ઘડવામાં આવ્યો હતો ? ઈ.સ. 1989 ઈ.સ. 1981 ઈ.સ. 1984 ઈ.સ. 1986 ઈ.સ. 1989 ઈ.સ. 1981 ઈ.સ. 1984 ઈ.સ. 1986 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (NP-12-19) Rajkot District ગાંધીજીએ કાકાસાહેબ કાલેલકરને કયું બિરુદ આપ્યું હતું ? સવાઈ ગુજરાતી લલિત નિબંધકાર મરાઠી સર્જક સવાયા સર્જક સવાઈ ગુજરાતી લલિત નિબંધકાર મરાઠી સર્જક સવાયા સર્જક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (NP-12-19) Rajkot District The purer the water is, ___ harmful it is. the much the better the more the less the much the better the more the less ANSWER DOWNLOAD GUJARATI MCQ APP