Junior Clerk Exam Paper (19-02-2017) (NP-12-19) Rajkot District પદાર્થના દળ અને કદના ગુણોત્તરને ___ કહે છે. ઘનફળ દ્રવ્ય ઘનતા ક્ષેત્રફળ ઘનફળ દ્રવ્ય ઘનતા ક્ષેત્રફળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (NP-12-19) Rajkot District 625 ના 20% ના 20% = ___ 25 75 225 125 25 75 225 125 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (NP-12-19) Rajkot District 28, 42 તથા 70 નો ગુ.સા.અ. ___ છે. 14 7 18 28 14 7 18 28 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (NP-12-19) Rajkot District 'બળદગાડી' શબ્દમાં કયો સમાસ છે ? ઉપપદ મધ્યમપદલોપી કર્મધારય તત્પુરુષ ઉપપદ મધ્યમપદલોપી કર્મધારય તત્પુરુષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (NP-12-19) Rajkot District બંધારણની કલમ 51(ક) માં કઈ જોગવાઈ છે ? મૂળભૂત ફરજો માર્ગદર્શક સિદ્ધાંતો કલ્યાણ રાજ્ય મૂળભૂત હકો મૂળભૂત ફરજો માર્ગદર્શક સિદ્ધાંતો કલ્યાણ રાજ્ય મૂળભૂત હકો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (NP-12-19) Rajkot District પધમાં વાર્તાઓ આપનાર સર્જકનું નામ આપો. નાકર વિષ્ણુદાસ શામળ પ્રેમાનંદ નાકર વિષ્ણુદાસ શામળ પ્રેમાનંદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP