Junior Clerk Exam Paper (19-02-2017) (NP-12-19) Rajkot District ઉત્તમ પ્રકારના કપાસ માટે જાણીતો વિસ્તાર કાનમ કયા જિલ્લાનો ભાગ છે ? પાટણ મહેસાણા ભરૂચ સુરેન્દ્રનગર પાટણ મહેસાણા ભરૂચ સુરેન્દ્રનગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (NP-12-19) Rajkot District તાજેતરના માન. સુપ્રીમ કોર્ટના ચુકાદા મુજબ ચૂંટણીઓમાં ___ ના નામે મત માંગવો ગેરબંધારણીય છે. જાતિ ધર્મ ભાષા અહીં દશાવેલ તમામ જાતિ ધર્મ ભાષા અહીં દશાવેલ તમામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (NP-12-19) Rajkot District 28, 42 તથા 70 નો ગુ.સા.અ. ___ છે. 18 7 14 28 18 7 14 28 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (NP-12-19) Rajkot District પદાર્થના દળનો પ્રમાણભૂત એકમ ___ છે. મીલીગ્રામ ટન ગ્રામ કિલોગ્રામ મીલીગ્રામ ટન ગ્રામ કિલોગ્રામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (NP-12-19) Rajkot District 'ગાંધીજી એટલે ગાંધીજી' વાક્યમાં કયો અલંકાર છે ? વ્યતિરેક અનન્વય ઉપમા ઉત્પ્રેક્ષા વ્યતિરેક અનન્વય ઉપમા ઉત્પ્રેક્ષા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (NP-12-19) Rajkot District 'શિયાળામાં ગુલાબી ઠંડી પડે છે' પ્રસ્તુત વાક્યમાં 'ગુલાબી' શબ્દનો વ્યાકરણિક મોભો જણાવો. ક્રિયાવિશેષણ સંજ્ઞા વિશેષણ સંયોજક ક્રિયાવિશેષણ સંજ્ઞા વિશેષણ સંયોજક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP